એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો પ્રારંભિક તપાસ અહેવાલ આગામી સપ્તાહે આવશે

Blog Article

અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો પ્રારંભિક તપાસ અહેવાલ 11 જુલાઈ સુધી આવવાની ધારણા છે. આ રીપોર્ટમાં વિમાન ક્રેશના સંભવિત કારણોનો પણ સમાવેશ થશે.

Report this page